Home Bibles 1 કાળવ્રત્તાંત 4:24 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 4:24 · ગુજરાતી બાઇબલ

શિમોનના પુત્રો: નમૂએલ, યામીન, યારીબ, ઝેરાહ અને શાઉલ,

Cross references

ઊત્પત્તિ 46:10

શિમયોનના પુત્રો: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઉલ, જે એક કનાની સ્ત્રીથી જન્મ્યો હતો.

નિર્ગમન 6:15

શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા.

ગણના 26:12

શિમયોનના કુળસમૂહો:નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.યાખીનનું કુટુંબ,

Interlinear

Choose Theme