Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 4:23 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 4:23 · ગુજરાતી બાઇબલ

એ લોકો કુંભાર હતા અને નટાઈમ અને ગદેરાહમાં રહેતા હતા, અને રાજાની સાથે નોકરી કરતા હતા.

Cross references

1 કાળવ્રત્તાંત 4:14

મઓનોથાય ઓફ્રાહના પિતા હતા, સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ”નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા.

ગીતશાસ્ત્ર 81:6

દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા, મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.

નીતિવચનો 22:29

પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

Interlinear

Choose Theme