1 કાળવ્રત્તાંત 24:8 · ગુજરાતી બાઇબલ
ત્રીજું સમૂહ હારીમનું હતું; ચોથું સમૂહ સેઓરીમનું હતું;
Cross references
એઝરા 2:39
હારીમના વંશજો 1,017
એઝરા 10:21
હારીમના વંશજોમાંથી માઅસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઊઝઝિયા,
નહેમ્યા 7:35
હારીમના વંશજો320
નહેમ્યા 12:15
હારીમ ગોત્રનો આગેવાન આદના; મરાયોથ ગોત્રનો આગેવાન હેલ્કાય.