1 કાળવ્રત્તાંત 24:7 · ગુજરાતી બાઇબલ
પહેલું સમૂહ યહોયારીબનું હતું; બીજુ સમૂહ યદાયાનું હતું;
Cross references
1 કાળવ્રત્તાંત 9:10
જે યાજકો પાછા ફર્યા તે યદાયા, યહોયારીબ અને યાખીન;
એઝરા 2:36
યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973
નહેમ્યા 7:39
યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973
નહેમ્યા 11:10
યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
નહેમ્યા 12:19
યોયારીબ ગોત્રનો આગેવાન માત્તાનાય; યદાયા ગોત્રનો આગેવાન ઉઝઝી.