1 કાળવ્રત્તાંત 24:30 · ગુજરાતી બાઇબલ
મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા.
Cross references
1 કાળવ્રત્તાંત 6:47
શેમેરને માહલીનો પુત્ર, તેનો મૂશીનો પુત્ર, તેનો મરારીનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.
1 કાળવ્રત્તાંત 23:23
મૂશીને ત્રણ પુત્રો હતા; માહલી, એદેર અને યરેમોથ.