Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 21:25 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 21:25 · ગુજરાતી બાઇબલ

પછી દાઉદે ઓર્નાનને એ જમીનના માટે 15 પૌન્ડ સોનું આપ્યું.

Cross references

2 શમએલ 24:24

પણ રાજાએ કહ્યું, “ના, માંરે તને એના પૈસા આપવા જોઈએ. માંરા દેવ યહોવાને હું મફતનું દહનાર્પણ નહિ ધરાવું.” આથી દાઉદે પચાસ ચાંદીના શેકેલ આપીને ખળી અને બળદ ખરીદી લીધાં.

Interlinear

Choose Theme