Home Bibles 1 કાળવ્રત્તાંત 20:6 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 20:6 · ગુજરાતી બાઇબલ

ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો.

Cross references

2 શમએલ 21:20

ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો.

Interlinear

Choose Theme