1 કાળવ્રત્તાંત 15:6 · ગુજરાતી બાઇબલ
મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.
Cross references
1 કાળવ્રત્તાંત 6:29
મરારીના પુત્રો : મરારીનો પુત્ર માહલી, માહલીનો પુત્ર લિબ્ની, અને લિબ્નીનો પુત્ર શિમઈ, તથા શિમઇનો પુત્ર ઉઝઝાહ,