Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 15:27 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 15:27 · ગુજરાતી બાઇબલ

કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

Cross references

1 શમુએલ 2:18

શમુએલ યહોવાનો સેવક હતો. તે યહોવાની સેવા કરતો અને એક શણનું કેડિયું પહેરતો.

2 શમએલ 6:14

દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

યશાયા 3:23

કિંનારવાળા કપડાં, મલમલના કપડાં.

Interlinear

Choose Theme