પ્રકટીકરણ 17:11
Parallel verse
ગુજરાતી બાઇબલ · World English BibleChange versions
ગુજરાતી બાઇબલ
તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.
World English Bible
The beast that was, and is not, is himself also an eighth, and is of the seven; and he goes to destruction.