ચર્મિયા 51:35
Parallel verse
ગુજરાતી બાઇબલ · World English BibleChange versions
ગુજરાતી બાઇબલ
યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”
World English Bible
The violence done to me and to my flesh be on Babylon, shall the inhabitant of Zion say; and, My blood be on the inhabitants of Chaldea, shall Jerusalem say.