Home Bibles ☰ Books Parallel યર્મિયાનો વિલાપ 33:11

યર્મિયાનો વિલાપ 33:11

Parallel verse

ગુજરાતી બાઇબલ · World English Bible

Change versions

ગુજરાતી બાઇબલ

“તું એમને કહે કે, ‘હું યહોવા, મારા જીવના સમ ખાઇને કહું છું કે, દુષ્ટ માણસ મરી જાય એમાં મને આનંદ નથી આવતો. હું ઇચ્છું છું કે દુષ્ટ માણસ પોતાના ભૂંડા માગોર્થી પાછો ફરે અને જીવતો રહે, પાછા ફરો તમારા દુષ્ટ માગોર્થી પાછા ફરો, હે ઇસ્રાએલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’

World English Bible

Tell them, As I live, says the Lord Yahweh, I have no pleasure in the death of the wicked; but that the wicked turn from his way and live: turn you , turn you from your evil ways; for why will you die, house of Israel?

Choose Theme