Home Bibles ☰ Books Parallel યર્મિયાનો વિલાપ 31:15

યર્મિયાનો વિલાપ 31:15

Parallel verse

ગુજરાતી બાઇબલ · World English Bible

Change versions

ગુજરાતી બાઇબલ

યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા.

World English Bible

Thus says the Lord Yahweh: In the day when he went down to Sheol I caused a mourning: I covered the deep for him, and I restrained the rivers of it; and the great waters were stayed; and I caused Lebanon to mourn for him, and all the trees of the field fainted for him.

Choose Theme