Home Bibles ☰ Books Parallel એફેસીઓને પત્ર 1:13

એફેસીઓને પત્ર 1:13

Parallel verse

ગુજરાતી બાઇબલ · World English Bible

Change versions

ગુજરાતી બાઇબલ

તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું.

World English Bible

in whom you also, having heard the word of the truth, the gospel of your salvation,�in whom, having also believed, you were sealed with the Holy Spirit of promise,

Choose Theme