2 રાજઓ 15:33
Parallel verse
ગુજરાતી બાઇબલ · World English BibleChange versions
ગુજરાતી બાઇબલ
તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી.
World English Bible
He was twenty-five years old when he began to reign; and he reigned sixteen years in Jerusalem: and his mother's name was Jerusha the daughter of Zadok.