2 રાજઓ 1:11
Parallel verse
ગુજરાતી બાઇબલ · World English BibleChange versions
ગુજરાતી બાઇબલ
રાજાએ પચાસ સૈનિકોના બીજા નાયકને પચાસ સૈનિકો સાથે ફરી મોકલ્યો અને તેણે જઈને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ કહેવડાવ્યું છે કે, ‘તારે અત્યારે જ આવવું પડશે.”‘
World English Bible
Again he sent to him another captain of fifty and his fifty. He answered him, man of God, thus has the king said, Come down quickly.