Home Bibles ☰ Books Parallel 2 કરિંથીઓને 8:14

2 કરિંથીઓને 8:14

Parallel verse

ગુજરાતી બાઇબલ · World English Bible

Change versions

ગુજરાતી બાઇબલ

અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે.

World English Bible

but for equality. Your abundance at this present time supplies their lack, that their abundance also may become a supply for your lack; that there may be equality.

Choose Theme