Home Bibles Parallel 2 કાળવ્રત્તાંત 26:11

2 કાળવ્રત્તાંત 26:11

Parallel verse

ગુજરાતી બાઇબલ · World English Bible

Change versions

ગુજરાતી બાઇબલ

ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી.

World English Bible

Moreover Uzziah had an army of fighting men, who went out to war by bands, according to the number of their reckoning made by Jeiel the scribe and Maaseiah the officer, under the hand of Hananiah, one of the king's captains.

Choose Theme