Home Bibles ☰ Books Parallel 1 કરિંથીઓને 3:2

1 કરિંથીઓને 3:2

Parallel verse

ગુજરાતી બાઇબલ · World English Bible

Change versions

ગુજરાતી બાઇબલ

જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી.

World English Bible

I fed you with milk, not with meat; for you weren't yet ready. Indeed, not even now are you ready,

Choose Theme