Home Bibles ઝખાર્યા 7:4 · ગુજરાતી બાઇબલ
ઝખાર્યા 7:4 · ગુજરાતી બાઇબલ

ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું;

Cross references

યશાયા 10:16

તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.

Interlinear

Choose Theme