Home Bibles ☰ Books ઝખાર્યા 4:8 · ગુજરાતી બાઇબલ
ઝખાર્યા 4:8 · ગુજરાતી બાઇબલ

વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો;

Cross references

ઝખાર્યા 6:15

દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.”

Interlinear

Choose Theme