ઝખાર્યા 4:13 · ગુજરાતી બાઇબલ
તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?”મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
Cross references
ઝખાર્યા 4:5
ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?”મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”
હિબ્રૂઓને પત્ર 5:11
આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી.