Home Bibles ☰ Books રોમનોને પત્ર 16:24 · ગુજરાતી બાઇબલ
રોમનોને પત્ર 16:24 · ગુજરાતી બાઇબલ

એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે.

Cross references

રોમનોને પત્ર 16:20

શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે. પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.

1 થેસ્સલોનિકીઓને 5:28

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ. 

Interlinear

Choose Theme