Home Bibles ☰ Books રોમનોને પત્ર 16:22 · ગુજરાતી બાઇબલ
રોમનોને પત્ર 16:22 · ગુજરાતી બાઇબલ

હું તેર્તિયુસ છું, અને પાઉલ જે બોલે છે તે બધું હું લખી રહ્યો છું. પ્રભુના નામે મારી તમને સલામ કહું છું.

Cross references

રોમનોને પત્ર 16:8

પ્રભુમાં મારા પ્રિય મિત્ર અંપ્લિયાતસને મારી સલામ પાઠવશો.

1 કરિંથીઓને 16:21

હું પાઉલ છું, અને આ અભિવાદન હું મારા સ્વહસ્તે લખી રહ્યો છું.

ગલાતીઓને પત્ર 6:11

હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો.

કલોસ્સીઓને પત્ર 3:17

તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો.

Interlinear

Choose Theme