Home Bibles ☰ Books રોમનોને પત્ર 15:11 · ગુજરાતી બાઇબલ
રોમનોને પત્ર 15:11 · ગુજરાતી બાઇબલ

વળી શાસ્ત્ર આમ પણ કહે છે:“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો; અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” ગીતશાસ્ત્ર 117:1

Cross references

ગીતશાસ્ત્ર 117:1

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.

Interlinear

Choose Theme