Home Bibles ☰ Books પ્રકટીકરણ 20:7 · ગુજરાતી બાઇબલ
પ્રકટીકરણ 20:7 · ગુજરાતી બાઇબલ

જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે.

Cross references

પ્રકટીકરણ 20:2

તે દૂતે તે અજગર એટલે ઘરડા સાપને પકડ્યો. તે અજગર શેતાન છે. દૂતે 1,000 વર્ષ માટે તેને સાંકળથી બાંધ્યો.

Interlinear

Choose Theme