Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 80:10 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 80:10 · ગુજરાતી બાઇબલ

તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા, અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.

Cross references

યહોશુઆ 24:12

અને મે તમાંરી આગળ હોર્નેટ મોકલ્યાં તેથી હોર્નેટ બે અમોરી રાજાઓ અને તેમનાં લોકોને હાંકી કાઢયાં. આ વિજય તમાંરી તરવાર અથવા ધનુષ અને તીરથી નહોતો મેળવ્યો.

ગીતશાસ્ત્ર 104:16

યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો; જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.

Interlinear

Choose Theme