Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 8:8 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 8:8 · ગુજરાતી બાઇબલ

વળી આકાશનાં પક્ષીઓ, સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.

Cross references

ઊત્પત્તિ 1:20

પછી દેવે કહ્યું, “પાણી અનેક જળચરોથી ઊભરાઈ જાઓ અને પક્ષીઓ પૃથ્વી પર અને આકાશમાં ઊડો.”

અયૂબ 38:39

શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો? શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?

અયૂબ 40:15

ગેંડાની સામે જો. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.

ગીતશાસ્ત્ર 148:10

હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;

Interlinear

Choose Theme