Home Bibles ગીતશાસ્ત્ર 78:29 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:29 · ગુજરાતી બાઇબલ

લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું, યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.

Cross references

ગણના 11:19

એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ નહિ,

ગીતશાસ્ત્ર 106:15

યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી; પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.

Interlinear

Choose Theme