Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 136:22 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 136:22 · ગુજરાતી બાઇબલ

જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Cross references

ગીતશાસ્ત્ર 47:4

તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

ગીતશાસ્ત્ર 105:6

તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો. અને તમે યહોવાની પસંદગીના લોકો છો.

યશાયા 41:8

“પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે, યાકૂબ, મેં તને પસંદ કર્યો છે, તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.

Interlinear

Choose Theme