Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 134 · ગુજરાતી બાઇબલ ||

ગીતશાસ્ત્ર

Chapter 134

ગુજરાતી બાઇબલ
1હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો. 2પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો અને યહોવાની સ્તુતિ કરો. 3સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તમને આશીર્વાદ આપો!

Choose Theme