Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 119:107 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:107 · ગુજરાતી બાઇબલ

ખમાં કચડાઇ ગયો છું; તમારા વચનો પ્રમાણે મને જિવાડ.

Cross references

ગીતશાસ્ત્ર 6:1

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ, અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.

ગીતશાસ્ત્ર 22:14

જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.

ગીતશાસ્ત્ર 34:19

ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.

ગીતશાસ્ત્ર 119:25

હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.

ગીતશાસ્ત્ર 119:88

તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

ગીતશાસ્ત્ર 143:11

હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.

Interlinear

Choose Theme