Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 116:19 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 116:19 · ગુજરાતી બાઇબલ

હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ. યહોવાની સ્તુતિ થાઓ.

Cross references

2 કાળવ્રત્તાંત 6:6

પણ હવે એ નગર તરીકે મેં યરૂશાલેમને અને ઇસ્રાએલી રાજા તરીકે દાઉદને પસંદ કર્યો છે.’

ગીતશાસ્ત્ર 96:8

યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો, તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.

ગીતશાસ્ત્ર 100:4

આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો, અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો; આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.

ગીતશાસ્ત્ર 118:19

ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ; અને યહોવાનો આભાર માનીશ.

ગીતશાસ્ત્ર 122:3

યરૂશાલેમમાં એક શહેર છે કે કોમ્પેક્ટ મળીને છે, કારણ કે બંધાવી છે:

ગીતશાસ્ત્ર 135:2

યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં; આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 150:1

યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!

Interlinear

Choose Theme