Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 115:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 115:6 · ગુજરાતી બાઇબલ

તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે, પણ, તેઓ સૂંઘી શકતા નથી.

Cross references

પુનર્નિયમ 4:28

તમે ત્યાં લાકડાની અને પથ્થરની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ શકતી નથી કે સાંભળી શકતી નથી અને ખાતી નથી કે સૂંઘતી પણ નથી, ને શ્વાસ પણ નથી લેતી, તેની સેવા પૂજા કરશો.

Interlinear

Choose Theme