Home Bibles ગીતશાસ્ત્ર 107:24 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 107:24 · ગુજરાતી બાઇબલ

તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે; અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.

Cross references

અયૂબ 38:8

સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?

ગીતશાસ્ત્ર 95:5

જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ પણ બનાવી તેમના તે માલિક છે.

ગીતશાસ્ત્ર 104:24

હે યહોવા, કેટલા છે તારા સર્જનો! તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે. તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

Interlinear

Choose Theme