Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 107:15 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 107:15 · ગુજરાતી બાઇબલ

ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

Cross references

ગીતશાસ્ત્ર 107:8

દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!

ગીતશાસ્ત્ર 107:21

ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

ગીતશાસ્ત્ર 107:31

તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે; તેઓને યહોવાનો આભાર માનવા દો.

ગીતશાસ્ત્ર 116:17

હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ, અને હું યહોવાના નામે પોકારીશ.

Interlinear

Choose Theme