ગીતશાસ્ત્ર 104:11 · ગુજરાતી બાઇબલ
તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે; અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
Cross references
અયૂબ 39:5
જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?
ગીતશાસ્ત્ર 104:13
તમે પર્વતો પર વરસાદ વરસાવો છો; અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
ગીતશાસ્ત્ર 145:16
પ્રત્યેક સજીવોની ભૂખ અને તરસ તમે સતત સંતોષો છો.