Home Bibles નીતિવચનો 9:15 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 9:15 · ગુજરાતી બાઇબલ

ત્યાંથી તેણી પોતાને માગેર્ ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે.

Cross references

નીતિવચનો 7:13

તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,

નીતિવચનો 7:25

તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ.

નીતિવચનો 23:27

વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે.

Interlinear

Choose Theme