Home Bibles ☰ Books નીતિવચનો 7:18 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 7:18 · ગુજરાતી બાઇબલ

ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ.

Cross references

નિર્ગમન 20:14

“તમાંરે વ્યભિચાર કરવો નહિ.

ગણના 5:13

પરંતુ તેની સાબિતી ના હોય અને સાક્ષી આપનાર કોઈ ના હોય,

નીતિવચનો 9:17

“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.”

Interlinear

Choose Theme