Home Bibles ☰ Books નીતિવચનો 6:30 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 6:30 · ગુજરાતી બાઇબલ

જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા.

Cross references

લેવીય 6:5

તેને આખી કિંમત વીસ ટકા ઉમેરીને તે રકમ સાચા માંલિક ને આપવી; અને એ જ દિવસે તેને પોતાનું દોષાર્થાર્પણ લાવે.

અયૂબ 38:39

શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો? શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?

Interlinear

Choose Theme