Home Bibles નીતિવચનો 6:2 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 6:2 · ગુજરાતી બાઇબલ

તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય,

Cross references

નીતિવચનો 12:13

દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.

નીતિવચનો 18:7

મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.

Interlinear

Choose Theme