Home Bibles નીતિવચનો 30:26 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 30:26 · ગુજરાતી બાઇબલ

ખડકમાં રહેતા સસલાં પણ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.

Cross references

લેવીય 11:5

એ વાગોળે છે પણ એની ખરીને ફાટ નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું; ઘોર ખોદિયું અને સસલું,

ગીતશાસ્ત્ર 104:18

ઊંચા પર્વતો પર જંગલી બકરાને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

Interlinear

Choose Theme