Home Bibles નીતિવચનો 3:22 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 3:22 · ગુજરાતી બાઇબલ

તો તેઓ તને જીવન આપશે અને તારા ગળાનો હાર બની રહેશે.

Cross references

નીતિવચનો 1:9

કેમ કે તારા મસ્તક પર ફૂલોના મુગટ અને ગળાના હાર રૂપ બની રહેશે.

નીતિવચનો 4:22

જે કોઇ તેને મેળવે તેના માટે તે જીવન છે. અને તેમને પૂર્ણ સ્વાસ્થ્ય આપે છે.

નીતિવચનો 19:8

જે જ્ઞાન મેળવે છે તે પોતાનું હિત સાધે છે. જે સારાસારનો વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.

યશાયા 38:16

હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે. હું કેવળ તારે માટે જ જીવીશ. તેં મને સાજો કર્યો છે અને જીવવા દીધો છે.

યોહાન 12:49

શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે.

Interlinear

Choose Theme