Home Bibles નીતિવચનો 29:19 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 29:19 · ગુજરાતી બાઇબલ

ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.

Cross references

અયૂબ 19:16

મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી. જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી.

નીતિવચનો 26:3

ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂખોર્ની પીઠને માટે દંડો છે.

નીતિવચનો 30:22

રાજગાદીએ બેઠેલો ગુલામ, અને ખોરાકની વિપુલતા માણતો મૂરખ,

Interlinear

Choose Theme