Home Bibles નીતિવચનો 28:3 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 28:3 · ગુજરાતી બાઇબલ

અસહાયને રંજાડતી ગરીબ વ્યકિત પાકનો તદૃન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.

Cross references

માથ્થી 18:28

“પછી, તે સેવક છૂટો થયો પાછળથી તેને તેના સાથી સેવકોમાંના એકને દીઠો. તેની પાસે, તેનું નજીવું લેણું હતું તેણે જઈને તેનું ગળુ પકડ્યું અને કહ્યું, ‘તારી પાસે મારું જે કંઈ લેણું છે તે ચૂકવી દે!’

Interlinear

Choose Theme