Home Bibles નીતિવચનો 23:14 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 23:14 · ગુજરાતી બાઇબલ

તારે તેને ફટકારવું, અને તેને મૃત્યુથી ઉગારવો.

Cross references

નીતિવચનો 22:15

બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.

1 કરિંથીઓને 5:5

તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.

1 કરિંથીઓને 11:32

પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.

Interlinear

Choose Theme