Home Bibles નીતિવચનો 12:9 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 12:9 · ગુજરાતી બાઇબલ

અન્ન વગરના સમ્માન કરતાં મામૂલી વ્યકિત થઇને નોકર થવું એ વધારે સારૂં છે.

Cross references

નીતિવચનો 13:7

કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે, તો કોઇ ભંડાર ભરેલા હોવા છતાં કંગાળ હોવાનો દેખાવ કરે છે.

લૂક 14:11

પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”

Interlinear

Choose Theme