Home Bibles ફિલિપ્પીઓને પત્ર 4:23 · ગુજરાતી બાઇબલ
ફિલિપ્પીઓને પત્ર 4:23 · ગુજરાતી બાઇબલ

પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા (દયા) તમારી સાથે રહો. આમીન 

Cross references

રોમનોને પત્ર 16:20

શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે. પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.

રોમનોને પત્ર 16:23

ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે.

2 કરિંથીઓને 13:14

પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવની પ્રીતિ, અને પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. 

Interlinear

Choose Theme