Home Bibles ☰ Books ફિલિપ્પીઓને પત્ર 3:4 · ગુજરાતી બાઇબલ
ફિલિપ્પીઓને પત્ર 3:4 · ગુજરાતી બાઇબલ

હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે.

Cross references

2 કરિંથીઓને 11:18

દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ.

Interlinear

Choose Theme