Home Bibles ☰ Books ફિલિપ્પીઓને પત્ર 2:18 · ગુજરાતી બાઇબલ
ફિલિપ્પીઓને પત્ર 2:18 · ગુજરાતી બાઇબલ

તે રીતે તમે પણ આનંદ પામશો અને મારી સાથે હર ખાશો.

Cross references

એફેસીઓને પત્ર 3:13

તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે.

ફિલિપ્પીઓને પત્ર 3:1

અને હવે, મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાઓ. તમને ફરીથી લખવામાં મને કોઈ તકલીફ નથી, અને આમ કરવાથી તમે વધુ જાગૃત બનશો.

ફિલિપ્પીઓને પત્ર 4:4

પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.

યાકૂબનો 1:2

મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું.

Interlinear

Choose Theme